Site icon News Continuous Bureau | Mumbai

ભારત – પાકીસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ક્રીકેટ સિરીઝ થશે. જાણો વિગત….

 ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
 ભારત અને પાકિસ્તાન દેશના ક્રિકેટ રસિયાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય ટી 20 મેચ બીજી એપ્રિલથી શરૂ થશે. જોકે આ મેચ ત્રણ દેશોની નેત્રહીન (Blind cricket Team)ક્રિકેટ ટીમો વચ્ચે રમાશે.


   મીડિયા રિપોર્ટ અનુસાર, ૨જી એપ્રિલ થી 8 એપ્રિલ સુધી ચાલનારી  દરેક મેચ બાંગ્લાદેશના ઢાકા મા રમાશે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે નો પહેલો મુકાબલો 4 એપ્રિલે થશે. 
    પાકિસ્તાન કાઉન્સિલના એક અધિકારીના જણાવ્યા મુજબ કોરોના કાળ ને ધ્યાનમાં રાખીને ટી 20 સિરીઝમાં ભાગ લેનારા તમામ પાકિસ્તાની ખેલાડીઓ અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે જે નેગેટિવ છે. ભારત અને બાંગ્લાદેશના પણ તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Join Our WhatsApp Channel
India Womens Hockey Asian Games Gold ૪૪ વર્ષનો દુષ્કાળ ખતમ! ભારતીય દીકરીઓએ હોકીમાં ચીનને ધૂળ ચટાવી છીનવી લીધો ગોલ્ડ…
Asian Games Double Gold Rush બોક્સિંગ અને રેસલિંગમાં ભારતનો સુવર્ણ ડંકો અંકુશ પંઘાલ અને સુજીત કલકલે જીત્યો ગોલ્ડ, એક જ દિવસમાં 2 મોટી સફળતા
Parveen Hooda Asian Games Boxing Gold મુક્કાબાજીમાં ભારતની બાદશાહત પરવીન હુડ્ડાના પાવરફુલ પંચ સામે પ્રતિસ્પર્ધી બેબસ, ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ
Lovlina Borgohain Asian Games Gold લવલીના બોરગોહેને રચ્યો ઈતિહાસ ચીનની ઝિયાઈ બાઓને 50થી હરાવી વિમેન્સ 75 કિગ્રામાં જીત્યો ગોલ્ડ મેડલ
Exit mobile version