ભારતની હોકી ટીમે એફ એચ આઇ પ્રો લીગ માં વર્લ્ડ ચેમ્પિયન અર્જેન્ટીના ને પહેલી ત્રણ મેચોમાં હરાવ્યું છે.
છેલ્લી મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે અર્જેન્ટીના ને ત્રણ બે થી હરાવ્યું
હવે ભારત અર્જેન્ટીના સામે વધુ બે મેચ રમશે અને ત્યારબાદ બ્રિટન સામે મુકાબલો થશે.
મુંબઈ મહાનગર પાલીકાએ કમર કસી. કોરોના માટે 244 હોટલો ને ટેકઓવર કરી. વાંચો હોટલો ની સુચી અહીં…