Site icon

શું ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ક્રિકેટ ડિપ્લોમસી શરૂ થશે?શક્યતા વર્તાઇ રહી છે.જાણો વિગત…..

IND vs PAK: This player can prove to be a game changer for India against Pakistan, specializes in 'explosive' batting

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં આ 5 ખેલાડી બની શકે છે ગેમ ચેન્જર, જાણો નિષ્ણાંતોનું શું કહેવું છે...વાંચો સંપુર્ણ વિગતો ...

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

    વર્ષ 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર સંધર્ષ વિરામ નક્કી થયો હતો જે છેક વર્ષ 2021 માં અમલમાં મુકાયો. આ ઉપરાંત હવે સિંધુ જળ વિવાદ મામલે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી વખત વાટાઘાટો થઈ રહી છે. હવે ક્રિકેટ પણ શરૂ થશે એવું લાગે છે.

   વર્ષ ૨૦૧૩ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ સિરીઝ યોજાઈ નથી. હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી  થયેલ સંકેત મુજબ,આ વર્ષે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે દ્વિપક્ષીય સિરિઝ થવાની શક્યતા છે.પરંતુ તે અંગે અંતિમ નિર્ણય આઇસીસીની બેઠક માં લેવાશે. આમ ભારત અને પાકિસ્તાન વધુ એક વખત નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

    જોકે ભૂતકાળમાં આવું જ્યારે જ્યારે થયું છે ત્યારે ત્યારે દરેક પ્રયત્નો નિષ્ફળ થયા છે.વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના કાર્યકાળ સુધી સરકારે આ મામલે પછડાટ જ ખાધી છે. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકાર સાથે પાકિસ્તાનનું વલણ કેવું રહે છે.

Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version