Site icon

FIDE Grand Swiss: ભારતે FIDE ગ્રાન્ડ સ્વિસ ઓપનમાં ટોચનું સ્થાન મેળવ્યું

FIDE Grand Swiss: પ્રધાનમંત્રી શ્રીએ વિદિત ગુજરાતી અને વૈશાલીને તેમની શાનદાર જીત માટે અભિનંદન પાઠવ્યા.

India topped the FIDE Grand Swiss Open

India topped the FIDE Grand Swiss Open

News Continuous Bureau | Mumbai

FIDE Grand Swiss: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) FIDE ગ્રાન્ડ સ્વિસ ઓપનમાં ( FIDE Grand Swiss Open ) વિદિત ગુજરાતી ( Vidit Gujarati ) અને વૈશાલીની ( Vaishali ) શાનદાર જીત બદલ તેમની પ્રશંસા કરી છે.

Join Our WhatsApp Community

બંને ખેલાડીઓએ ટોરોન્ટોમાં ( Toronto ) યોજાનારી પ્રતિષ્ઠિત 2024 Candidatesમાં પણ પોતાનું સ્થાન મેળવ્યું છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ( Prime Minister ) કહ્યું;

“ભારતએ FIDE ગ્રાન્ડ સ્વિસ ઓપનમાં ટોચનું સ્થાન મેળવ્યું હોવાથી અત્યંત ગર્વની ક્ષણ. @viditchess અને @chessVaishaliને તેમની ઉત્કૃષ્ટ જીત માટે અને ટોરોન્ટોમાં યોજાનાર પ્રતિષ્ઠિત 2024 Candidatesમાં સ્થાન મેળવવા બદલ અભિનંદન. ચેસમાં ભારતીય પરાક્રમનો આ બીજો દાખલો છે. ભારત ખરેખર ઉત્સાહિત છે.”

આ સમાચાર પણ વાંચો : Vocal For Local: દેશભરમાં વોકલ ફોર લોકલ ચળવળને જોરદાર વેગ મળી રહ્યો છે: પ્રધાનમંત્રી શ્રી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

T20 World Cup 2026: ક્રિકેટ દેખાડવા મામલે પૈસાનો લોચો: ICCને JioStarનો ઝટકો, ૨૫,૭૬૦ કરોડનું નુકસાન!
IND vs SA: ઇતિહાસ રચાયો! વિરાટ કોહલીએ સચિનનો ODI મહારેકોર્ડ તોડ્યો, રોહિત શર્મા વનડે સિક્સર કિંગ બન્યો!
Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથે કરી સગાઈ? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
Virat Kohli century: IND vs SA ODI Series: સચિનનો મહા રેકોર્ડ તૂટ્યો, રાંચી ODI માં વિરાટ કોહલીની તોફાની ઇનિંગ્સ!
Exit mobile version