Site icon

ક્રિકેટ પર કોરોના ગ્રહણ! ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંકટમાં, આટલા સપ્તાહ મોડી શરુ થઇ શકે છે સિરીઝ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ એક સપ્તાહ પાછળ ધકેલાઇ શકે છે. 

આ અંગે BCCI અને ક્રિકેટ સાઉથ આફ્રિકા વચ્ચે વાતચીત ચાલી રહી છે. 

દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકન મહાદ્વીપના ઘણા દેશોમાં, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન મળવાને કારણે, ભારત-દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંકટમાં છે. 

જો કે હજુ સુધી પ્રવાસ કેન્સલ થવાની કોઈ શક્યતા નથી. ભારત A ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે અને ત્યાં બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમી રહી છે. BCCI એ પણ આ પ્રવાસ રદ કર્યો નથી.

 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version