News Continuous Bureau | Mumbai
દક્ષિણ આફ્રિકા(South Africa) સામેની ટી-20 શ્રેણી પહેલા ભારતીય ટીમને(Indian team) મોટો ઝટકો લાગ્યો છે.
બીસીસીઆઈએ(BCCI) હાર્દિક પંડ્યાને(Hardik Pandya) રેસ્ટ આપ્યો છે, જ્યારે મોહમ્મદ શમી(Mohammed Shami) અને દીપક હુડ્ડાને(Deepak Hooda) ઈજાને કારણે સિરિઝની બહાર રખાયા છે.
હાર્દિક પંડ્યાની જગ્યાએ શાહબાઝ અહેમદ(Shahbaz Ahmed), દીપક હુડ્ડાની જગ્યાએ શ્રેયસ અય્યર(Shreyas Iyer) અને મોહમ્મદ શમીના સ્થાને ઉમેશ યાદવને(Umesh Yadav) ટીમમાં સ્થાન અપાયું છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 28 સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં(Thiruvananthapuram) શરૂ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : બેટ્સમેનોનો પણ થશે ટાઈમ આઉટ- ઓક્ટોબરથી ICCના નિયમોમાં થશે આ મોટા ફેરફાર- જાણો શું છે નવા નિયમો
