Site icon

ભારત રમવા આવી રહી છે પાકિસ્તાનની ટીમ. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર.

 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં આઈસીસી  ટી-20 વર્લ્ડ કપ રમવાની છે. આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારત આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાનના ખેલાડીઓ અને મીડિયાને વિઝા આપવા માટે તૈયાર થઈ ગઈ છે. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધોને જોતા પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા મળવા પર મુશ્કેલી હતી. બીસીસીઆઈના પદાધિકારીઓએ જણાવ્યું કે ટી 20 વર્લ્ડકપ આઇસીસીની ઇવેન્ટ છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હાલમાં ટુર્નામેન્ટનું કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો નથી. ટી 20 વર્લ્ડકપના  યજમાન માટે નવ સ્ટેડિયમને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ગંગા મૈલી હો ગઇ!! આગામી ૧૫ દિવસ સુધી ગંગા માં ન ન્હાવ તે જ સારું. પાણીમાં કોરોના વાયરસ નો ખતરો વધી ગયો છે…

   ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઇએ ટી 20 વર્લ્ડકપના મુકાબલા માટે નવ સ્ટેડિયમ પસંદ કર્યા છે, જ્યારે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Team India Semifinal Scenario: ટીમ ઈન્ડિયા માટે ‘ઇફ એન્ડ બટ’નું ગણિત શરૂ! દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ હવે આ રસ્તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે ભારત.
Exit mobile version