Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય મહિલા ક્રિકેટરોએ રંગ રાખ્યો-ટિમ ઇન્ડિયાએ વનડે સિરિઝ પોતાના નામે કરી-બીજી મેચમાં શ્રીલંકાને આટલી વિકેટથી આપી મ્હાત

News Continuous Bureau | Mumbai 

શ્રીલંકામાં(Srilanka) રમાઈ રહેલી ત્રણ મેચોની(Cricket match) સિરિઝમાં ભારતીય મહિલા ટીમે(Indian women's team) દમદાર પ્રદર્શન કરી દેખાડ્યું છે.

Join Our WhatsApp Channel

બીજી વનડેમાં શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપીને સિરિઝ પોતાને નામે કરી લીધી છે.

સ્મૃતિ મંધાના(Smriti Mandhana) અને શેફાલી વર્મા(Shefali Verma) વચ્ચે 174 રનની ભાગીદારીના આધારે ભારતે આ જીત હાંસલ કરી છે. 

આ ભારતીય જોડી પહેલા બોલર રેણુકા સિંહે(Bowler Renuka Singh) અજાયબી કરી બતાવ્યું, જેણે 28 રનમાં 4 વિકેટ લઈને શ્રીલંકાને મોટો સ્કોર કરતા રોક્યો.

 આ સમાચાર પણ વાંચો : ક્રિકેટના આ દિગ્ગેજે ક્રિકેટને કહ્યું બાય – બાય- ફેન્સ નિરાશ

Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
Exit mobile version