Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ, આ દેશને હરાવીને 11 વર્ષ બાદ  પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમએ તાહિતીને 5-0થી હરાવી 2010 બાદ પ્રથમવાર થોમસ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 

ભારતે બીજા મુકાબલામાં 5-0 થી જીત હાંસલ કરી છે. આ પહેલાં તેઓએ રવિવારના નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. 

તાહિતી પર જીતથી ભારતના ગ્રુપ C માં ટોચના બેમાં સ્થાન હાંસલ કર્યું. 

આગામી મુકાબલો હવે ચીન સાથે થશે. ત્યારે ભારતે હવે આકરી ટક્કરનો સામનો કરવો પડશે. 

જો ભારત ચીનને હરાવી દે છે તો ક્વાર્ટર ફાઇનલમાં તેને આસાનીથી ડ્રો મળી શકે છે.

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version