Site icon News Continuous Bureau | Mumbai

Chess Olympiad: 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય દળએ ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ! PM મોદીએ આ ઐતિહાસિક જીત માટે પાઠવ્યા અભિનંદન.

Chess Olympiad: પ્રધાનમંત્રી મોદીએ 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ જીતવા બદલ ભારતીય દળની પ્રશંસા કરી

Indian team won gold in 45th Chess Olympiad and created history! PM Modi congratulated for this historic victory

Indian team won gold in 45th Chess Olympiad and created history! PM Modi congratulated for this historic victory

News Continuous Bureau | Mumbai 

Chess Olympiad:  પ્રધાનમંત્રી મોદીએ 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ જીતવા બદલ ભારતીય દળની પ્રશંસા કરી 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​45મી ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ ( Gold Medal ) જીતવા બદલ ભારતીય ટુકડીની પ્રશંસા કરી હતી. તેમણે અવિશ્વસનીય પુરૂષ અને મહિલા ચેસ ટીમોને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Chess Olympiad:  પર એક સંદેશમાં પીએમએ X પર કહ્યુઃ

“ભારત માટે ઐતિહાસિક જીત કારણ કે આપણી ચેસ ટુકડીએ ( Chess Team ) 45મી #FIDE ચેસ ઓલિમ્પિયાડ જીતી છે! ભારતે ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે! અમારી અદ્ભુત પુરૂષો અને મહિલા ચેસ ટીમોને અભિનંદન. આ નોંધપાત્ર સિદ્ધિ ભારતના રમતગમતના માર્ગમાં એક નવા અધ્યાયને ચિહ્નિત કરે છે. આ સફળતા ચેસના શોખીનોની પેઢીઓને રમતમાં ( Indian Chess Team )  ઉત્કૃષ્ટ દેખાવા માટે પ્રેરણા આપે.”

આ સમાચાર પણ વાંચો :  Gujarat Road Development: ગ્રામીણ જનસુવિધા હિતલક્ષીને CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ગામડાના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવા ફાળવશે આટલા કરોડ રૂપિયા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version