Site icon

સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત : ગોલ્ડ મેડલ લાવશે તો મહિલા હોકી ટીમના દરેક ખિલાડીને આપશે આ મોટી ગિફ્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર 

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ ટોક્યો ઓલમ્પિકમાં સામેલ મહિલા હોકી ટીમ માટે મહત્વની જાહેરાત કરી છે. 

તેમણે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે, જો ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ટીમ જીતશે તો તેમને નાણાકીય સહાય તરીકે 11 લાખ ઘર માટે અથવા તો  કાર આપવામાં આવશે.  

એટલું જ નહીં જો કોઈ ખેલાડીને આર્થિક રીતે મદદની જરૂર હશે તો તેમની કંપની તરફથી તે ખેલાડીને મદદ કરવાની તૈયારી પણ બતાવી છે. 

ટીમે પહેલેથી જ ઈતિહાસ રચી દીધો છે અને હવે તેનું લક્ષ્ય ટોક્યો ઓલમ્પિકમાં સેમીફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવીને પોતાની ઉપલબ્ધિઓને શિખર પર પહોંચાડવાનું છે. 

ઉલ્લેખનીય છે કે, સવજી ધોળકિયા પોતાના કર્મચારીઓને હંમેશા દિવાળી નિમિત્તે મોંઘી ભેટ આપે છે. તેઓ પોતાની દરિયાદિલી માટે પ્રખ્યાત છે. લોકોને મોંઘી ભેટ આપવાના પગલે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. 

IND vs PAK: આવી ગઈ T20 વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચેની મેચની તારીખ, આ દિવસે એકબીજા સાથે ટકરાશે!

Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version