News Continuous Bureau | Mumbai
કોમનવેલ્થ ગેમ્સ(Commenwealth games 2022)માં ભારતીય વેઈટલિફ્ટરો(Indians weightlifter) એ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે.
ભારતીય વેઇટલિફ્ટર હરજિન્દર કૌરે(Harjinder Kaur) કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને મહિલાઓની 71 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ(Bronze Medal) જીત્યો છે.
આ ઈવેન્ટનો ગોલ્ડ ઈંગ્લેન્ડની સારાહ ડેવિસે જીત્યો જ્યારે સિલ્વર કેનેડાની એલેક્સિસ એશવર્થે જીત્યો છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં 7 મેડલ જીત્યા છે.
આ સમાચાર પણ વાંચો : 5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ-આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો- સરકારને થઈ અધધ કમાણી
