Site icon News Continuous Bureau | Mumbai

વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિથાલી રાજે રચ્ચો ઈતિહાસ, આ મામલે બની નંબર વન; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારત વુમન્સ ટીમ હાલ ICC Women World Cup 2022માં કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. 

Join Our WhatsApp Channel

આજે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં કેપ્ટન મિતાલી રાજે એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે.

મિતાલી  હવે મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બની ગઈ છે. 

તેણે આ મામલે ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન બેલિન્ડા ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો છે.

મિતાલીએ આજે ​​સુકાની તરીકે 24મી વખત મહિલા વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે  આ પહેલા તેની કપ્તાનીમાં 23 મેચમાં ભારતે 14માં જીત મેળવી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં એક મેચ અનિર્ણિત રહી છે.
 

આ સમાચાર પણ વાંચો : ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો, આ ખેલાડી નહીં રમે.. જાણો શું છે કારણ

Indian Women Relay Team Gold મહિલા રિલેમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં દેશને મળ્યું પહેલું ગોલ્ડ
Gulveer Singh Asian Games ભારતીય એથ્લેટે રચ્યો નવો ઇતિહાસ, એક જ એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક લગાવનાર બન્યા બીજા ભારતીય
India vs Pakistan Asian Games ભારત અને પાકિસ્તાન આ દિવસે રમશે સેમિફાઇનલ નોંધી લો તારીખ અને સમય, ફાઇનલ માટે જોરદાર ટક્કર!
Neeru Dhanda Asian Games 2026 Gold એશિયન ગેમ્સમાં નીરૂ ઢાંઢાનો ઐતિહાસિક ગોલ્ડ ગેમ્સ રેકોર્ડ તોડીને ભારતનું ગૌરવ વધાર્યું, શૂટિંગમાં સુવર્ણ સફળતા!
Exit mobile version