બીસીસીઆઈ ની ટી20 ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલના 14માં એડિશનથી પહેલા થનારી ખેલાડીઓના ઑક્શનની તારીખ સામે આવી ગઈ છે.
બીસીસીઆઈના અધિકારી જણાવ્યા પ્રમાણે આઇપીએલની ૧૪મી સીઝન માટે ખેલાડીઓનું મિની ઑક્શન શુક્રવારે ૧૮ ફેબ્રુઆરીએ થઈ શકે છે.
આઈપીએલ 2021 ની મિની હરાજી ચેન્નઈમાં યોજાનાર છે.
