Site icon

આઈપીએલ આવતીકાલથી શરૂ, આ રહ્યું આખું ટાઈમ ટેબલ. 

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરૂવાર.

આઈપીએલ સીઝન 14 શુક્રવાર એટલે કે 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થશે. છેલ્લી વખત કોરોના મહામારીને કારણે આઈપીએલ સીઝન 13 ભારતમાં નહોતી યોજવામાં આવી, પરંતુ આ વખતે બીસીસીઆઈએ તમામ નિયમોને અનુસરીને ભારતમાં મેચનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ મેચો પ્રેક્ષકો વિના જ રમવામાં આવશે. આ વખતે આ મેચ મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતામાં રમાશે.

આઈપીએલની પ્રથમ મેચ ચેન્નાઇમાં રમાશે અને અંતિમ મેચ 30 મેના રોજ અમદાવાદમાં રમાશે.  

આઇપીએલ 2021 નું પૂર્ણ સમયપત્રક નીચે મુજબ છે

9 એપ્રિલ મુંબઇ v/s બેંગલોર 07:30 PM ચેન્નાઈ

10 એપ્રિલ  ચેન્નાઈ v/s દિલ્હી 07:30 PM મુંબઈ

11 એપ્રિલ હૈદરાબાદ v/s કોલકાતા 07:30 PM ચેન્નાઈ

12 એપ્રિલ રાજસ્થાન v/s પંજાબ 07:30 PM મુંબઈ

13 એપ્રિલ  કોલકાતા v/s મુંબઈ 07:30 PM ચેન્નાઇ

14 એપ્રિલ હૈદરાબાદ  v/s બેંગલોર 07:30 PM ચેન્નાઈ

15 એપ્રિલ રાજસ્થાન v/s દિલ્હી 07:30 PM મુંબઈ

16 એપ્રિલ પંજાબ v/s  ચેન્નાઈ 07:30 PM મુંબઈ

17 એપ્રિલ મુંબઈ v/s હૈદરાબાદ 07:30 PM ચેન્નાઈ

18 એપ્રિલ બેંગ્લોર  v/s કોલકાતા 03:30 PM ચેન્નાઈ

18 એપ્રિલ દિલ્હી  v/s પંજાબ 07:30 PM મુંબઈ

19 એપ્રિલ ચેન્નાઈ v/s રાજસ્થાન 07:30 PM મુંબઈ

20 એપ્રિલ દિલ્હી v/s મુંબઈ 07:30  PM ચેન્નાઈ

21 એપ્રિલ પંજાબ v/s હૈદરાબાદ 03:30 PM ચેન્નાઈ

21 એપ્રિલ કોલકાતા v/s ચેન્નાઈ 07:30 PM મુંબઈ

22 એપ્રિલ બેંગલોર v/s રાજસ્થાન 07:30 PM મુંબઈ

23 એપ્રિલ પંજાબ  v/s મુંબઈ 07:30 PM ચેન્નાઈ

24 એપ્રિલ રાજસ્થાન  v/s કોલકાતા 07:30 PM મુંબઈ

25 એપ્રિલ  ચેન્નાઈ v/s  બેંગલોર 03:30 PM મુંબઈ

25 એપ્રિલ હૈદરાબાદ v/s દિલ્હી 07:30 PM ચેન્નાઈ

26 એપ્રિલ પંજાબ v/s કોલકાતા 07:30 PM અમદાવાદ

27 એપ્રિલ દિલ્હી  v/s બેંગલોર 07:30 PM અમદાવાદ

28 એપ્રિલ ચેન્નાઈ v/s હૈદરાબાદ 07:30 PM દિલ્હી

29 એપ્રિલ મુંબઇ v/s રાજસ્થાન 03:30 PM દિલ્હી

29 એપ્રિલ દિલ્હી v/s કોલકાતા 07:30 PM અમદાવાદ

30 એપ્રિલ પંજાબ v/s બેંગલોર 07:30 PM અમદાવાદ

 

1 મે ​​મુંબઈ v/s ચેન્નાઈ 07:30 PM દિલ્હી

2 મે રાજસ્થાન v/s હૈદરાબાદ 03:30 PM દિલ્હી

2 મે પંજાબ v/s દિલ્હી 07:30 PM અમદાવાદ

3 મે કોલકાતા v/s બેંગલોર 07:30 PM અમદાવાદ

4 મે હૈદરાબાદ v/s મુંબઈ 07:30 PM દિલ્હી

5 મે રાજસ્થાન v/s  ચેન્નાઈ 07:30 PM દિલ્હી

6 મે બેંગ્લોર v/s પંજાબ 07:30 PM અમદાવાદ

7 મે હૈદરાબાદ v/s  ચેન્નાઈ 07:30 PM દિલ્હી

8 મે કોલકાતા  v/s દિલ્હી 03:30 PM અમદાવાદ

8 મે રાજસ્થાન  v/s મુંબઈ 07:30 PM દિલ્હી

9 મે ચેન્નાઇ  v/s પંજાબ 03:30 PM બેંગ્લુરુ

મે 9 બેંગલોર  v/s હૈદરાબાદ 07:30 PM કોલકાતા

10 મે મુંબઇ  v/s કોલકાતા 07:30 PM બેંગ્લુરુ

11 મે દિલ્હી  v/s રાજસ્થાન 07:30 PM કોલકાતા

12 મે ચેન્નાઇ  v/s કોલકાતા 07:30 PM બેંગ્લુરુ

13 મે મુંબઇ  v/s પંજાબ 03:30 PM બેંગ્લુરુ

13 મે હૈદરાબાદ  v/s રાજસ્થાન 07:30 PM કોલકાતા

14 મે બેંગલોર  v/s દિલ્હી 07:30 PM કોલકાતા

15 મે કોલકાતા  v/s પંજાબ 07:30 PM બેંગ્લુરુ

16 મે રાજસ્થાન  v/s બેંગલોર 03:30 PM કોલકાતા

16 મે ચેન્નાઇ  v/s મુંબઇ 07:30 PM બેંગ્લુરુ

17 મે દિલ્હી  v/s હૈદરાબાદ 07:30 PM કોલકાતા

18 મે કોલકાતા  v/s રાજસ્થાન 07:30 PM બેંગ્લુરુ

19 મે હૈદરાબાદ  v/s પંજાબ 07:30 PM બેંગ્લુરુ

20 મે બેંગલોર  v/s મુંબઇ 07:30 PM કોલકાતા

21 મે કોલકાતા  v/s હૈદરાબાદ 03:30 PM બેંગ્લુરુ

21 મે દિલ્હી  v/s  ચેન્નાઇ 07:30 PM કોલકાતા

22 મે પંજાબ  v/s રાજસ્થાન 07:30 PM બેંગ્લુરુ

23 મે મુંબઇ  v/s દિલ્હી 03:30 PM કોલકાતા

23 મે બેંગલોર  v/s  ચેન્નાઇ 07:30 PM કોલકાતા

મુંબઈગરાઓ આનંદો!! પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે હવે વોટર ટેક્સી ફેરી નો ઉમેરો. જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો મુસાફરી.

 25 મે ક્વોલિફાયર 1, 07:30 PM   અમદાવાદ

26 મે એલિમીનેટર 07:30 PM અમદાવાદ

28 મે ક્વોલિફાયર 2, 07:30 PM અમદાવાદ

30 મેના અંતિમ 07:30 વાગ્યે અમદાવાદ

મુંબઈમાં 26 પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર બંધ થયા.જાણો વિગત..

 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version