Site icon

IPL 2021 ફાઈનલમાં ધોનીની ટીમે કર્યો કમાલ, ચેન્નઈ ‘સુપર કિંગ્સ’ એ સતત ચોથી વખત જીતી આઈપીએલની ટ્રોફી, KKRને આટલા રનથી હરાવ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

2020માં લીગ રાઉન્ડમાં બહાર થઈ જનાર ધોનીની ટીમે આ વખતે કમાલ કરી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ 2018 બાદ ફરી વિજેતા બન્યું છે. 

એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2021 ફાઇનલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 27 રને પરાજય આપી ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. 

પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શકી હતી. 

આ પહેલા ચેન્નઈની ટીમ 2010, 2011, 2018માં આઈપીએલની ટ્રોફી જીતી ચુકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ 9મી વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચ્યું હતું. 

18 વર્ષથી નીચેનાં બાળકોના રસીકરણ માટે મુંબઈ મહાનગર પાલિકા સજ્જ, શહેરમાં ઉભા કરશે આટલા વેક્સિનેશન સેન્ટર; જાણો વિગત

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
Exit mobile version