News Continuous Bureau | Mumbai
IPLના આગામી 5 વર્ષના મીડિયા રાઈટ્સ(Media Rights) માટે રવિવારે ઈ-હરાજીનો(E-auction) પ્રારંભ થયો.
પ્રથમ વખત કંપનીઓ ઇ-ઓક્શન દ્વારા મીડિયા રાઈટ્સ માટે બોલી લગાવી રહી છે.
સૂત્રો અનુસાર બિડની રકમ(Bid amount) અત્યાર સુધીમાં 42 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. તેમાં વધુ વધારો થઈ શકે છે.
જોકે કોણે સૌથી વધુ બોલી લગાવી તેનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો નથી.
Viacom 18, Star અને Sony ભારતીય ઉપમહાદ્વીપના(Indian subcontinent) ટીવી(TV) અને ડિજિટલ રાઈટ્સ(Digital rights) માટે સખત લડાઈમાં છે.
રાઈટ્સ જીતનારી કંપનીના નામની જાહેરાત 13 જૂને થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : બાબરે કીપિંગ ગ્લોવ્સ પહેરી ફિલ્ડિંગ કરી- અમ્પાયરે પૈસાનો નહીં પણ પાકિસ્તાનને રનનો દંડ ફટકાર્યો- જાણો કિસ્સો
