News Continuous Bureau | Mumbai
ઝારખંડ અને નાગાલેન્ડ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાતી રણજી ટ્રોફીની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 32 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક થયો છે.
ઝારખંડે રણજી ટ્રોફી મેચમાં નાગાલેન્ડ સામે જોરદાર પ્રદર્શન કરીને 880 રન બનાવ્યા.
ઝારખંડ માટે 17 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન કુમાર કુશાગ્રાએ શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે 270 બોલમાં 266 રન બનાવ્યા હતા.
નાગાલેન્ડે ઝારખંડને ઓલઆઉટ કરવા માટે 203.4 ઓવર બોલિંગ કરી હતી
ઝારખંડે રણજી ટ્રોફીના આ મેચમાં હાઈએસ્ટ રન બનાવવાના 32 વર્ષ જૂના રેકોર્ડને બ્રેક કર્યો હતો પરંતુ તે 65 રન માટે ઇતિહાસ રચવાથી વંચિત રહ્યું હતું
આ સમાચાર પણ વાંચો : IPL 2022માં પ્રથમ વખત ભાગ લેનાર આ ટીમની ચમકી ગઈ કિસ્મત, 15 મોટી બ્રાન્ડ્સ સાથે કર્યો કરાર. થશે આટલા કરોડની કમાણી…