Site icon News Continuous Bureau | Mumbai

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો-સ્ટાર ક્રિકેટર થયો કોરોના પોઝિટિવ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભારત(India) અને વેસ્ટ ઈન્ડિઝ(West Indies) વચ્ચે  વન ડે સિરીઝ (One Day Series) શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા(Team India) માટે માઠા સમાચાર આવ્યા છે. 

Join Our WhatsApp Channel

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન(Star batsman) કેએલ રાહુલ(KL Rahul) કોરોના પોઝિટિવ(Corona positive) આવ્યો છે.

રાહુલ હાલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશનમાંથી(rehabilitation) પસાર થઈ રહ્યો છે.

વેસ્ટ ઈન્ડિયા વિરૂદ્ધ 29 જુલાઈથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટી-20 સીરીઝમાં તે રમશે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ છે.

આ જાણકારી BCCI પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ(Sourav Ganguly) બોર્ડ મીટિંગમાં(Board Meeting) આપી હતી.

આ સમાચાર પણ વાંચો : ગોલ્ડન બોય નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ-પહેલા જ પ્રયાસમાં આટલા મીટર દૂર ભાલો ફેંકી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યો-જુઓ વિડીયો  

 

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version