Site icon News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થમાં છવાયા ભારતીય વેઈટલિફ્ટર્સ-આ ખેલાડીએ જીત્યો બ્રોન્ઝ મેડલ- સાથે બનાવ્યો નવો રેકોર્ડ  

News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સ 2022માં(Commonwealth Games 2022) ભારતને(India) વધુ એક બ્રોન્ઝ મેડલ(Bronze medal) મળ્યો છે. 

Join Our WhatsApp Channel

વેઈટલિફ્ટર(Weightlifter) લવપ્રીત સિંહે(Lovepreet Singh) 109 KG કેટેગરીમાં કુલ 355 કિગ્રા વજન ઉંચકીને(Weightlifting) બ્રોન્ઝ જીત્યો છે. 

લવપ્રીતે તમામ સફળ પ્રયત્ન સાથે એક નેશનલ રેકોર્ડ(National Record) પણ બનાવ્યો છે.

કોમનવેલ્થ સ્પર્ધામાં(Commonwealth Competition) ભારતનો આ 14મો મેડલ છે અને ચોથો બ્રોન્ઝ મેડલ છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતે વેસ્ટ ઈન્ડિઝ ને હરાવ્યું- અહીં જાણો મેચની વિગતો

India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Exit mobile version