Site icon News Continuous Bureau | Mumbai

ભારતના 91 વર્ષીય ખડતલ રમતવીરે કોરોનાને હરાવ્યો, પરંતુ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર! ; જાણો વિગતે

પૂર્વ ભારતીય દોડવીર મિલ્ખા સિંહે કોરોના વાયરસને માત આપી દીધી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ, તેઓ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર છે.  

91 વર્ષીય મિલ્ખા સિંહ સ્વસ્થ થઈ ગયા હતા અને તેમના પરિવારની વિનંતીથી રજા આપવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

જોકે તેમની પત્ની 82 વર્ષીય નિર્મલ કૌરની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે તેમનો ગત બુધવારે કોરોનાનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ પછી તેઓ ચંદીગઢ સ્થિત પોતાના ઘરે આઇસોલેટ થયા હતા.

રૂમઝૂમ કરતી મેટ્રો ટ્રેન દોડી ઉત્તર મુંબઈમાં.. જુઓ વિડિયો  

Priti Historic Gold Medal Commonwealth Games કોમનવેલ્થ ગેમ્સ હવે ભારતની ‘પ્રીતિ’ બની ગોલ્ડન ગર્લ, દેશને અપાવ્યો છઠ્ઠો મેડલ, સર્જી અદભુત સિદ્ધિ
Asmita Dey Gold Medal અસ્મિતા ડેએ રચી દીધો ઇતિહાસ, મહિલા જુડોની ૪૮ કિગ્રા ઇવેન્ટમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
Sharmila Dhandhar Gold Medal કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ડંકો, મહેન્દ્રગઢની શર્મિલા ધનખડે ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ
Hockey India saffron jersey હૉકી ઇન્ડિયાની જર્સી વાદળીથી ભગવા થતા રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કર્યો વિરોધ
Exit mobile version