ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહની તબિયત અચાનક બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમના પુત્ર અને ટોચના ગોલ્ફર જીવ મિલ્ખા સિંહના જણાવ્યાનુસાર તેમને અગમચેતીના ભાગરૂપે તેમને ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયત સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે તેમનો ગત બુધવારે કોરોનાનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ પછી તેઓ ચંડીગઢ સ્થિત પોતાના ઘરે આઇસોલેટ થયા હતા.
દેશમાં કોવિડ પ્રોટોકોલમાં થયો આ મોટો ફેરફાર; હવાથી પણ ફેલાય છે વાયરસ, જાણો વિગત
