Site icon News Continuous Bureau | Mumbai

ભારતનું નામ બદલો- આ ક્રિકેટરની પત્નીએ વડા પ્રધાન મોદી સમક્ષ કરી અજબ માગણી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

દેશ આઝાદીનો(Independence of the country) અમૃતમહોત્સવ(Amrit mahotsava) ઊજવી રહ્યો છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Abhiyan) હાથ ધરવામાં આવ્યું છે. આખો દેશ ત્રિરંગાના કલરમાં રંગાઈ ગયો છે. એક તરફ દેશના સ્વતંત્રતા દિનની(Independence Day) જોશભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ટીમ ઇન્ડિયાના(Team India) સ્ટાર ક્રિકેટરની પત્ની(Star cricketer's wife) એક અજબ માગણી કરી છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર(Fast bowler) મોહમ્મદ શમીની(Mohammed Shami) પત્ની હસીન જહાઁએ(Hasin Jahan) દેશનું નામ(Country Name) બદલવાની માગણી કરી છે. હસીને સીધી વડા પ્રધાન મોદી (Prime Minister Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) સમક્ષ આ માંગણી કરી છે. આ સંદર્ભમાં તેણે સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો પણ શેર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  જે કોઈ વ્યક્તિ તિરંગા સાથે પોતાનો ફોટો અપલોડ કરી રહી છે તેને ભારત સરકાર આપે છે સર્ટીફીકેટ- કઈ રીતે મેળવશો સર્ટીફીકેટ- સ્ટેપ બાય સ્ટેપ જાણો અહીં

સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ શેર કરેલા વિડિયો સાથે તેણે લખેલી પોસ્ટમાં તેણે દેશનું નામ બદલવાની માગણી કરી છે. આપણો દેશ, આપણું સન્માન. આ લવ ભારત, આપણા દેશનું નામ ફક્ત હિંદુસ્તાન અથવા ભારત હોવું જોઈએ એવું હસીને લખ્યું છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીને તેણે ઈન્ડિયાનું નામ બદલીને સંપૂર્ણ વિશ્વમાં આપણે ફક્ત ભારત અથવા હિંદુસ્તાન ના નામે ઓળખાવા જોઈએ એવું પણ તેણે કહ્યું છે.
 

India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Exit mobile version