Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરનો ટોચના ક્રિકેટર અને હાલ અભિનેતા કોરોના ને કારણે વેન્ટિલેટર પર. જાણો વિગત…

ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલીલ અંકોલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ જોગેશ્વરીમાં વેન્ટીલેટર પર છે.

તેમનું ઓક્સિજન લેવલ 80 પહોંચી જતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

Join Our WhatsApp Channel

તેમણે  'કુરુક્ષેત્ર', 'પિતા', 'રિવાયત' તથા 'તેરા ઈન્તઝાર' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. 

'કોરા કાગઝ', 'કહતા હૈ દિલ', 'CID', 'સાવિત્રીઃ એક પ્રેમ કહાની' તથા 'કર્મફલ દાતા શનિ' જેવી સિરિયલમાં કામ કર્યું છે. રિયાલિટી શો 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં પણ તેઓ  જોવા મળ્યા હતા.

​​​​​​​

 

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version