Site icon

સાયબર ફ્રોડનો શિકાર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ ખેલાડી, એક લાખ રૂપિયાની થઈ છેતરપિંડી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિનોદ કાંબલી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. 

પ્રાપ્ત  જાણકારી મુજબ સાયબર ઠગોએ તેમની સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. 

હાલ આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 420 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ ચાલુ છે.

બેંક અધિકારી તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ કાંબલીને ફોન કર્યો અને તેને એક લિંક મોકલી. કાંબલીએ તે લિંક પર ક્લિક કરતા તરત જ તેના ખાતામાંથી એક લાખ 14 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

જો કે હવે જોવાનું એ રહે છે કે, કાંબલી સાથેનાં આ છેતરપિંડીનાં કેસમાં તેમને કેટલો જલ્દી ન્યાય મળે છે 

વાહ! ફક્ત નવ રૂપિયામાં થશે કોવિડની ટેસ્ટ, અડધા કલાકમાં આવશે રિપોર્ટ; જાણો વિગત

Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version