Site icon

નિર્ણાયક મેચમાં વરસાદ વિલન – ભારત- દ-આફ્રિકાની ટી-20 શ્રેણી ડ્રો-આ ખેલાડીને મળ્યો પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ 

News Continuous Bureau | Mumbai 

ભારત(Indian team) અને દક્ષિણ આફ્રીકા(South africa) વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ(T20 series) 2-2 ની બરાબરી રહી. 

Join Our WhatsApp Community

સીરીઝના અંતિમ મુકાબલો બેંગ્લોરમાં(banglore) રમાવવાનો હતો. પરંતુ વરસાદના(Monsoon Rain) કારણે મેચ(Cricket Match) રદ થઇ ગઇ. 

કરકસરભરી ઉપરાંત ઘાતક બોલિંગ(Bowling) કરનાર ફાસ્ટ બોલર(Fast bowler) ભૂવનેશ્વર કુમારને(Bhuvneshwar Kumar) ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’(Player of the Series) ઘોષિત કરાયો છે.

બંને ટીમ 2-2 મેચ જીતી હતી તેથી પેટીએમ ટ્રોફીનું(Paytm Trophy) પ્રથમ ઈનામ બંને વચ્ચે વહેંચી દેવામાં આવ્યું. 

દક્ષિણ આફ્રિકાએ દિલ્હી(Delhi) અને કટકમાં મેચ જીત્યા બાદ ભારતે રાજકોટ(Rajkot) અને વિશાખાપટનમની(Visakhapatnam) મેચ જીતી હતી.

આ સમાચાર પણ વાંચો :નીરજ ચોપરાએ ફરી એકવાર લહેરાવ્યો તિરંગો- ફિનલેન્ડમાં 86-69 મીટર દૂર ભાલો ફેંકી જીત્યો ગોલ્ડ મેડલ- આ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવ્યો

Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની હેલ્થ પર મોટું અપડેટ, સિડનીમાં ડોક્ટર તેમની સાથે હાજર
Commonwealth Games 2030: ઐતિહાસિક જીત! અમદાવાદમાં યોજાશે 2030 કોમનવેલ્થ ગેમ્સ: ભારતને યજમાની કેવી રીતે મળી?
Alyssa Healy: એલિસા હિલીની કપ્તાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયાનો મહિલા વનડેમાં સૌથી સફળ રનચેઝ
Rinku Singh extortion case: ક્રિકેટ જગતમાં સનસનાટી: રિંકુ સિંહ અને ઝીશાન સિદ્દીકી ને D-કંપનીના નામે ધમકી, ₹ ૫ કરોડની ખંડણી રેકેટનો પર્દાફાશ
Exit mobile version