Site icon News Continuous Bureau | Mumbai

ઝુલન ગોસ્વામીએ ODIમાં રચ્યો ઈતિહાસ, આ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારતીય મહિલા ટીમની સિનિયર ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા મહિલા ODI વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. 

Join Our WhatsApp Channel

39 વર્ષીય ઝુલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250 વિકેટ ઝડપી છે. 

તે એકમાત્ર મહિલા ખેલાડી છે જેણે ODIમાં 200થી વધુ વિકેટ લીધી છે 
 
આ તેની 350મી આંતરરાષ્ટ્રીય વિકેટ પણ છે.

ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ ક્રિકેટર કેથરીન ફિટ્ઝપેટ્રિક મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારની યાદીમાં બીજા સ્થાને છે, તેના નામે 180 વિકેટ છે.

ઝુલન ગોસ્વામીએ વનડે સિવાય ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર બોલિંગ કરી છે. તેણે 12 ટેસ્ટમાં 44 વિકેટ લીધી છે.

આ સમાચાર પણ વાંચો : રણજી ટ્રોફીમાં ઝારખંડની ટીમે તોડ્યો આ 32 વર્ષ જૂનો રેકોર્ડ, યુવા ખેલાડીએ ફટકારી બેવડી સદી…

Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Pranavi Urs Asian Games Golf Gold ગોલ્ફ કોર્સ પર લહેરાયો તિરંગો! પ્રણવી ઉર્સના વિજયથી ભારત સ્તબ્ધ રચ્યો એવો રેકોર્ડ જે પહેલાં કોઈ ન કરી શક્યું
India Womens Hockey Asian Games Gold ૪૪ વર્ષનો દુષ્કાળ ખતમ! ભારતીય દીકરીઓએ હોકીમાં ચીનને ધૂળ ચટાવી છીનવી લીધો ગોલ્ડ…
Exit mobile version