ક્રિકેટનો ભગવાન એટલે કે સચિન તેંડુલકર હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો છે.
તેને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે હવે તે કોરોના થી મુક્ત થઈ ગયો છે માટે તેમને હોસ્પિટલમાંથી છુટ્ટી મળી છે.
સચિન તેંડુલકરને તેના ઘરે સેલ્ફ ક્વોરન્ટીન રહેવા જણાવ્યું છે. તેમજ તે આગામી અમુક દિવસ સુધી એકલો રહેશે.
આ દેશમાં માત્ર સાત કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા ખળભળાટ. વડાપ્રધાન ચિંતામાં…
