Site icon News Continuous Bureau | Mumbai

 અરે રે! કેવી દુદેવ ઘટના! દરિયાકાંઠે ઓલમ્પિકની તૈયારી કરી રહેલી સ્પર્ધક મૃત્યુ પામી..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 માર્ચ 2021

અમેરિકા સ્થિત અલ સાલ્વાડોર રાજ્યની એક ૨૨ વર્ષિય સ્પર્ધક નું દરિયાકાંઠે વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યું. કૈથરીન ડીયાઝ નામની આ પ્રતિભાશાળી ખેલાડી દરિયાકાંઠે વોટર સર્ફિંગ ની ટ્રેનિંગ લઇ ને પાછી ફરી રહી હતી. ત્યાં જ વીજળી પડવાથી ઘાયલ થઈ ગયેલી કેટરિનાને હોસ્પિટલ લઈ જવામાં આવી. પણ રસ્તામાં જ તે મૃત્યુ પામી.


    કૈથરીન આગામી 2021 ટોક્યો ઓલમ્પિક માટે પોતાની જાતને તૈયાર કરી રહી હતી.તે આઈએએસ વર્લ્ડ જેવી  ગેમ માં પણ ભાગ લેવાની હતી. કૈથરીન પોતાના રાજ્યની સલ્વાડોરન સર્ફ ફેડરેશનની એક ભાગરૂપ હતી.
     કૈથરીન ડીયાઝ એક સારી ખેલાડી ની સાથે સોશિયલ વર્કર પણ હતી.

Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Exit mobile version