Site icon

PM Modi Indian Women Hockey Team: PM મોદીએ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ હોકી ટીમને પાઠવ્યા અભિનંદન, આ સિદ્ધિની પ્રશંસા કરતા કહી આ વાત.

PM Modi Indian Women Hockey Team: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

Narendra Modi congratulated the Hockey team for winning the Women's Asian Champions Trophy

Narendra Modi congratulated the Hockey team for winning the Women's Asian Champions Trophy

News Continuous Bureau | Mumbai

PM Modi Indian Women Hockey Team:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય હોકી ટીમને ‘મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી’ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.  

Join Our WhatsApp Community

PM મોદીએ કહ્યું કે તેમની આ જીત ઉગતા રમતવીરોને પ્રોત્સાહિત કરશે.

PM Modi Indian Women Hockey Team:  પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) X પર પોસ્ટ કર્યું:

“એક અસાધારણ સિદ્ધિ!

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ( Women’s Asian Champions Trophy ) જીતવા બદલ આપણી હોકી ટીમને અભિનંદન. તેઓ સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ અને સારી રીતે રમ્યા છે. તેમની સફળતા ભાવી ઍથ્લીટને પ્રોત્સાહિત કરશે.”

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો પહેલા MVA CM ફેસ મુદ્દે તણાવ, કોંગ્રેસ-શિવસેના UBT નેતાઓ આવી ગયા આમને-સામને..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version