Site icon News Continuous Bureau | Mumbai

Sachin Tendulkar : સચિન તેંડુલકરથી પાડોશીઓ પરેશાન, મોડી રાત્રે કન્સ્ટ્રક્શનના કામની ફરિયાદ.

Sachin Tendulkar : ક્રિકેટના બેતાજ બાદશાહ સચિન તેંડુલકરથી તેના પાડોશીઓ પરેશાન થયા છે.

neighbors complained noise problem from sachin tendulkar

neighbors complained noise problem from sachin tendulkar

News Continuous Bureau | Mumbai

Sachin Tendulkar :  સચિન તેંડુલકરનું નિવાસ્થાન બાંદ્રામાં ( Bandra ) હિલ રોડ ખાતે આવેલું છે.  અહીં સચિન તેંડુલકરના ઘરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે.  ત્યારે પાડોશીઓએ ફરિયાદ કરી છે કે સચિન તેંડુલકર ના ઘરેથી કન્સ્ટ્રક્શનનો ઊંચો અવાજ આવે છે અને તે પણ  મોડી રાત્રે. 

Join Our WhatsApp Channel

Sachin Tendulkar :  સચિન તેંડુલકર સંદર્ભે શું ફરિયાદ થઈ છે?

 સચિન તેંડુલકર બાંદ્રા ખાતે રહે છે અને અહીં રાત્રે 9:00 વાગે તેના ઘરે સિમેન્ટ મિક્સ કન્ટેનર આવ્યું અને તે પૂરજોશમાં કામ ( construction work ) કરી રહ્યું હતું.  આ સમયે પાડોશી ( neighbor ) દિલીપ ડિસુઝા એ  ટ્વિટર પર સચિન તેંડુલકરને ફરિયાદ ( complaint )  કરી કે મહેરબાની કરીને અવાજ ઓછો કરો કારણ કે અમને પરેશાની થઈ રહી છે.  આખરે એક કલાક પછી તે પાડોશી એ ફરી એકવાર  ટ્વીટ  કર્યું કે  સચિન તેંડુલકર ( Sachin Tendulkar house ) ની ઓફિસથી મને ફોન આવ્યો હતો અને મેં આખી વાત તેમને સમજાવી દીધી છે.  સચિન તેંડુલકર ની ઓફિસ તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે આગળથી તકલીફ નહીં થાય.

આ સમાચાર પણ વાંચો: Mumba Devi Temple: મુંબા દેવી મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે ઉજવાશે તેનો વાર્ષિક કેરી મહોત્સવ..

 આમ દરેક પાડોશીઓને એકબીજા સાથે તકલીફ રહેતી જ હોય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version