20-20 ક્રિકેટ વર્લ્ડકપમાં મોટો ઉલેટફેર
નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપમાંથી બહાર
દક્ષિણ આફ્રિકાની હારથી ભારતે સેમિફાઇનલમાં જગ્યા નિશ્ચીત બનાવી
પાકિસ્તાનની પણ સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત બની
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જે જીતશે તે સેમિફાઇનલમાં પહોંચશે…
જ્યારે બીજા ગ્રુપમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ સેમિફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઇ છે.