News Continuous Bureau | Mumbai
Paris Olympic 2024 :
- પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે પુરૂષ શૂટર અર્જુન બબુતા પણ ભારતની મેડલની તક ગુમાવી છે.
- 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં સારી શરૂઆત કર્યા બાદ તે ખરાબ શોટને કારણે મેડલની રેસમાંથી બહાર થઈ ગયો.
- 16મા શોટ સુધી તે ટોપ-3માં હતો. ક્યારેક તે બીજા અને ક્યારેક ત્રીજા નંબર પર આવ્યો, પરંતુ મેડલ જીતી શક્યો નહીં.
- છેલ્લા શોટમાં અર્જુનનો 9.5નો સ્કોર તેને મેડલની રેસમાંથી બહાર લઈ ગયો હતો. તેને 10.7 પોઈન્ટની જરૂર હતી.
- ચીનનો 19 વર્ષનો શેંગ લિહાઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
🇮🇳💔 𝗛𝗲𝗮𝗿𝘁𝗯𝗿𝗲𝗮𝗸 𝗳𝗼𝗿 𝗔𝗿𝗷𝘂𝗻! It was just not meant to be for Arjun Babuta as he narrowly came up short in the final of the men’s 10m Air Rifle event.
🔫 A 9.9 in his 13th shot proved to be costly for him in the end. He just missed out on a medal finishing 4th.… pic.twitter.com/wJngf0S2Ip
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 29, 2024
આ સમાચાર પણ વાંચો: Paris Olympic 2024 : આ વર્ષીર્ય ખેલાડીને મળી નિરાશા, મેડલ રેસમાંથી થઈ બહાર..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
