News Continuous Bureau | Mumbai
Paris Olympics 2024:
- ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે .
- વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે સેમિફાઇનલ મેચ જીતી લીધી છે.
- આ જીત સાથે વિનેશ ફોગાટનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. હવે તે ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયાસ કરશે.
- વિનેશે એ સાબિત કરી દીધું છે કે હજુ પણ તેનામાં દમ છે. વિનેશે ન માત્ર વિશ્વ ચેમ્પિયનને હરાવી હતી પરંતુ વિશ્વ કુસ્તીના ઈતિહાસમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે.
First Time- Ever, an Indian Woman Wrestler in an Olympic Final!@Phogat_Vinesh has made history at the #ParisOlympics2024 with her exceptional performance in the Women’s Freestyle 50kg Wrestling semi-finals. She’s the first Indian female wrestler to secure a podium finish.
Her… pic.twitter.com/2luDRjouSV— Kiren Rijiju (@KirenRijiju) August 6, 2024
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 :કુસ્તીબાજ વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ! વિશ્વની નંબર વન ગોલ્ડ મેડલીસ્ટ રેસલરને આપી ધોબી પછાડ; હવે મેડલથી માત્ર એક ડગલું દૂર
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)