News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024: hockey India ભારતનું સપનું રોળાયું સેમિફાઇનલમાં જર્મની સામે હાર્યું

Paris Olympics 2024: અનેક દશકો પછી ભારત સેમિ ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ 56 મી મિનિટે જર્મની એ કરેલો ગોલ ભારતને નડી ગયો.

Paris Olympics 2024 hockey India India's dream dashed as they lost to Germany in the semi-finals

 News Continuous Bureau | Mumbai  

Paris Olympics 2024: પેરિસ ખાતે રમાઈ રહેલા ઓલિમ્પિકમાં ભારતે હોકી ( India Hockey ) મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચની શરૂઆત ની અમુક મિનિટો માં ભારતે નિર્ણાયક ગોલ કર્યો હતો. ત્યારબાદ જર્મની તરફ થી બે ગોલ થયા હતા અને ભારતે પણ એક ગોલ કર્યો હતો. આમ ભારત અને જર્મની ( Germany  ) વચ્ચે રમાઈ રહેલી સેમિફાઇનલ ની મેચમાં છેક છેલ્લી દસ મિનિટ સુધી બંને ટીમે બે બે ગોલ કર્યા હતા. પરંતુ 56 મી મિનિટે જર્મનીએ એક ગોલ કર્યો હતો. તેમજ ભારત દ્વારા પણ એક પ્રયત્ન કરાયો હતો પરંતુ બોલ જરાક માટે ચુકી ગયો હતો.  

Join Our WhatsApp Channel

સમય પૂરો થઈ જતા ત્રણ બે થી જર્મનીની જીત થઈ હતી. આમ ભારતનું ઓલિમ્પિકમાં ( Olympic Semi Finale ) ગોલ્ડ મેડલ જીતવાનો સપનું અસફળ રહ્યું. 

Paris Olympics 2024 hockey India India's dream dashed as they lost to Germany in the semi-finals

Paris Olympics 2024 hockey India India’s dream dashed as they lost to Germany in the semi-finals

આ સમાચાર પણ વાંચો :  Paris Olympics 2024: ધાકડ ગર્લ વિનેશ ફોગાટે કર્યો કમાલ, ફાઇનલમાં પહોંચી ભારતની દીકરી, હવે ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર.. 

Paris Olympics 2024: ભારત હવે બ્રોન્ઝ મેડલ માટે કોની સામે લડશે? 

બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) માટે ભારત હવે સ્પેઇન સામે એક મેચ રમશે. આખા દેશની અપેક્ષા આ મેચ ઉપર છે.

Paris Olympics 2024 hockey India India’s dream dashed as they lost to Germany in the semi-finals

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Post Pradhan Resignation Political Scenario ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું હવે આગળ શું? કેન્દ્ર સરકાર સામે નવા પડકારો અને રાજકીય સમીકરણોની સમીક્ષા
Dharmendra Pradhan Resignation Gen Z Impact વિપક્ષ જે ન કરી શક્યો તે ‘જેન ઝી’ યુવાનોએ કરી બતાવ્યું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલો મંત્રી રાજીનામું આપવા મજબૂર
Exit mobile version