Site icon News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024 : ગોલ્ડન બોય નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, પહેલા જ થ્રોમાં રેકોર્ડ તોડીને ફાઈનલમાં બનાવી જગ્યા..

Paris Olympics 2024 : નીરજ ચોપરાએ આ સિઝનમાં 89.34 મીટરના થ્રો સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.આ સાથે જ ગોલ્ડન બોય નીરજ ચોપરાએ જેવલિન થ્રોની ફાઈનલમાં ક્વોલિફાય કર્યું..

Paris Olympics 2024 Neeraj Chopra qualifies for men’s javelin throw finals with season’s best 89.34m in first attempt

Paris Olympics 2024 Neeraj Chopra qualifies for men’s javelin throw finals with season’s best 89.34m in first attempt

 News Continuous Bureau | Mumbai  

Paris Olympics 2024  : 

Join Our WhatsApp Channel
  • પેરિસ ઓલિમ્પિકનો આજે 11મો દિવસ છે. 
  • નીરજ ચોપરાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભાલા ફેંકની ફાઈનલમાં જગ્યા બનાવી. 
  • નીરજ ચોપરાએ તેના પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર ફેંકીને ભાલા ફેંકની ફાઈનલમાં ક્વોલિફાય કર્યું. 
  • ક્વોલિફિકેશન રાઉન્ડમાં કોઈપણ ભારતીય બરછી ફેંકનારનો આ શ્રેષ્ઠ સ્કોર છે.
  • મહત્વનું છે કે આ વખતે ગોલ્ડ મેડલની સૌથી વધુ આશા નીરજ પાસેથી છે. તેણે ટોક્યોમાં ગોલ્ડ જીત્યો હતો. 

 

 

આ સમાચાર પણ વાંચો : Bangladesh crisis: બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ પર હુમલા… જાણો વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં શું કહ્યું..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gold Price Today| સોનું થયું સસ્તું! ભાવમાં મોટો ઘટાડો, ૧૦ ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ જાણીને ખુશ થઈ જશો
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Stock Market Update| શેરબજારમાં જબરદસ્ત તેજી! સેન્સેક્સ ૩૯૦ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ૨૪,૪૦૦ ની પાર, જાણો કયા શેરોએ મચાવી ધૂમ
USIran Talks| શાંતિ વાટાઘાટો માટે ફરી સક્રિય ઈરાનયુએસ ઈસ્લામાબાદમાં યોજાશે નવી બેઠક, ખામૈનીનો મોટો નિર્ણય.
Exit mobile version