Site icon

Paris Olympics 2024 : નીરજ ચોપરાનો જય-જયકાર. ભાલા ફેંકમાં સિલ્વરમેડલ મેળવ્યો.

Paris Olympics 2024 : ભારતના સ્ટાર જેવલિ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

Paris Olympics 2024 Neeraj Chopra's brilliant 89.45m throw that earned him a historic silver medal at Paris Olympics

Paris Olympics 2024 Neeraj Chopra's brilliant 89.45m throw that earned him a historic silver medal at Paris Olympics

News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024 : 

Join Our WhatsApp Community
  • ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
  • નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો, આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે. .
  • નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય.

 

આ સમાચાર પણ વાંચો:  Paris Olympics 2024:   ચક દે ઈન્ડિયા… પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ચોથો મેડલ મળ્યો, હોકી ટીમે જીત્યો આ મેડલ.. 

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Exit mobile version