Site icon News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા PM મોદી, ‘વિશેષ ભેટ’નો વીડિયો આવ્યો સામે; જુઓ વિડીયો..

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત તરફથી કુલ 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે કુલ 6 મેડલ જીત્યા જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. હવે સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને મળ્યા છે.

Paris Olympics 2024 PM Modi hosts India's Paris Olympics contingent on Independence Day 2024

Paris Olympics 2024 PM Modi hosts India's Paris Olympics contingent on Independence Day 2024

News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને મળ્યા હતા. ઉપરાંત આ સમયગાળા દરમિયાન ભારતીય વડાપ્રધાને એથ્લેટ્સ સાથે ચર્ચા કરી હતી. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે પીએમ મોદીને પોતાની જર્સી આપી. જ્યારે શૂટર મનુ ભાકરે વડાપ્રધાનને પિસ્તોલ આપી હતી.

Join Our WhatsApp Channel

Paris Olympics 2024 : જુઓ વિડીયો 

Paris Olympics 2024 :  નીરજ ચોપરાએ આ સમારોહમાં  ભાગ લીધો નહોતો

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય શૂટર મનુ ભાકેર પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. જો કે, હવે આ મેડલ વિજેતાઓ સિવાય પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા અન્ય એથ્લેટ્સ વડાપ્રધાનને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ લક્ષ્ય સેન, સરબજોત સિંહ, મનુ ભાકર જેવા ખેલાડીઓ સાથે વાત કરી. જોકે, ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરાએ  આ સમારોહમાં  ભાગ લીધો નહોતો. જણાવી દઈએ કે, હાલમાં નીરજ ચોપરા જર્મનીમાં તેની સર્જરી કરાવી રહ્યો છે. આ કારણોસર તે સમારોહમાં ભાગ લઈ શક્યો ન હતો.

આ સમાચાર પણ વાંચો: Independence Day 2024: `વન નેશન, વન ઇલેક્શન` પર બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી, રાજકીય પક્ષોને કરી આ ખાસ અપીલ; જાણો કેવી રીતે થશે અમલ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version