News Continuous Bureau | Mumbai
Paris Olympics 2024:
- 44 વર્ષીય રોહન બોપન્ના (Rohan Bopanna ) એ રાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ ( Retirement )ની જાહેરાત કરી છે.
- પેરિસ ઓલિમ્પિક 2024માં, બોપન્ના અને એન શ્રીરામ બાલાજીની ટીમને પુરુષ ડબલ્સ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં 7-5, 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
- હવે રોહન બોપન્નાએ પુષ્ટિ કરી છે કે આ તેની કારકિર્દીની છેલ્લી મેચ હતી.
- બોપન્નાએ 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ હવે તેમણે તેમની ઐતિહાસિક કારકિર્દીને વિરામ આપી દીધો છે.
- નિવૃત્તિની જાહેરાત સાથે રોહન બોપન્નાની 2026 એશિયન ગેમ્સમાં ભાગ લેવાની સંભાવનાઓ સમાપ્ત થઈ ગઈ છે.
#BigBreakingNew#BREAKING#BreakingNews
रोहन बोपन्ना ने टेनिस से संन्यास लेने का किया एलानभारतीय टेनिस स्टार रोहन बोपन्ना ने टेनिस से संन्यास लेने की घोषणा कर दी है। पेरिस ओलंपिक 2024 में बोपन्ना को टेनिस के पुरुष डबल्स में एन. श्रीराम बालाजी के साथ पहले ही दौर में हारकर बाहर… pic.twitter.com/mNmUfyrdOV
— J.K YADAV (हिंदुस्तानी 🇮🇳) (@jitendraknit26) July 29, 2024
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024: ભારતની છોકરીઓએ રંગ રાખ્યો! પેરિસ ઓલિમ્પિકમાં આ મહિલા ટેનિસ ખેલાડીએ રચ્યો ઈતિહાસ! રાઉન્ડ ઓફ 16માં પહોંચી
