News Continuous Bureau | Mumbai
- સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં વિનેશ ફોગાટે કહ્યું કે મા કુશ્તી મારાથી જીતી ગઇ અને હું હારી ગઇ, મને માફ કરજે
- મારામાં આનાથી વધારે તાકાત રહી નથી. અલવિદા કુશ્તી 2001-2024.
- વિનેશે માફી માગતા કહ્યું કે હું આપ સૌની હંમેશા આભારી રહીશ.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
આ સમાચાર પણ વાંચો: Vinesh Phogat : દંગલ ગર્લ વિનેશ ફોગાટની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઈ દાખલ; જાણો શું થયું છે?