Site icon News Continuous Bureau | Mumbai

ટોક્યો ઓલિમ્પિક પહેલાં ભારતને ઝટકો, રેસલર સુમીત મલિક આ ટેસ્ટમાં નિષ્ફળ ગયો ; જાણો વિગતે 

ટોક્યો ઓલિમ્પિકના કેટલાક સપ્તાહ પહેલાં જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. 

ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકેલા રેસલ સુમિત મલિક ડોપિંગમાં ફસાયો છે અને રેસલિંગની ઇન્ટરનેશનલ સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા તેને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

જોકે આ મામલામાં ભારતની એન્ટિ ડોપિંગ એજન્સી નાડાએ કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી, પરંતુ ભારતીય રેસલિંગ ફેડરેશને સુમિતનો બચાવ કર્યો છે. 

નોંધનીય છે કે આ પહેલા 2016ની રિયો ઓલિમ્પિક્સ વખતે પણ બોક્સર નરસિંહ પંચમ યાદવ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

મરાઠા અનામત માટે હવે રાજ્ય સરકાર રીવ્યુ પીટીશનના માર્ગે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે; અશોક ચવ્હાણે આપી આ અગત્યની માહિતી, જાણો વિગત

PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Exit mobile version