દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રાજસ્થાન રોયલ્સના ફાસ્ટર બોલર એન્ડ્ર્યુ ટાઈએ ટૂર્નામેન્ટમાંથી પાછા હટવાનો નિર્ણય કર્યો છે.
આ પહેલાં રાજસ્થાનના જ લિયામ લિવિંગસ્ટોન પણ બાયોબબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત જઈ ચૂક્યા છે.
માનવામાં આવે છે કે IPLમાં ભાગ લેનાર ઓસ્ટ્રેલિયાના બે અન્ય ખેલાડીએ પણ તેમની ફ્રેન્ચાઈઝીને કહી દીધું છે કે તેમના પરત ફરવાની વ્યવસ્થા કરી આપે.
વધુ એક રાજ્ય માં 14 દિવસ નું લોકડાઉન લાગ્યું. અહીં મુખ્યમંત્રી પોતે હતા સંક્રમીત. જાણો વિગત..
