News Continuous Bureau | Mumbai
રવિવારે દુબઈ ખાતે રમાયેલી એશિયા કપની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે.
આ સાથે જ એશિયા કપમાં ચાર વર્ષ પહેલા શરૂ થયેલી ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો છે.
પાકિસ્તાન તરફથી મેચનો હીરો મોહમ્મદ રિઝવાન રહ્યો હતો. તેણે 51 બોલમાં 71 રન ફટકાર્યા હતા.
હવે ભારત 6 તારીખે એટલે કે આવતી કાલે શ્રીલંકા સામે ટકરાશે.
ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલા રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા એ એક પણ મેચ હાર્યા વિના ટાઈટલ જીત્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર – દક્ષિણ મુંબઈના આ રસ્તાનો ઉપયોગ કરવાનો છે- તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો- મુંબઈ ટ્રાફિક પોલીસે કરી આ અપીલ
