Site icon

ન્યૂઝીલેન્ડને પછાડી પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી- બાબર-રિઝવાને રમી મેચ વિનિંગ ઈનિંગ- તો ખેલાડીને મળ્યો મેન ઓફ ધ મેચનો ખિતાબ

News Continuous Bureau | Mumbai

T20 વર્લ્ડ કપ 2022 ની સેમિફાઇનલ મેચ (Semifinal match) પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ (Pakistan and New Zealand) વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground) પર રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનનો 7 વિકેટે વિજય થયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 5 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ પાકિસ્તાન પહેલી ટીમ બની ગઇ છે જે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની (ICC T20 World cup) ફાઇનલમાં પહોંચી છે. હવે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, તેમાંથી તેની સામે પાકિસ્તાની ચેમ્પિયન બનવા માટે ટક્કર થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો-  રોહિત શર્માની પીઠ પાછળ એવી હરકત કરતા પકડાઈ ગયો આર અશ્વિન- વિડીયો જોઈ તમે પેટ પકડીને હસશો- જુઓ વીડિયો 

આ મેચમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) અને (Babar Azam) શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ અડધી સદી ફટકારી હતી. જ્યારે શાહીન આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી.  તો મોહમ્મદ રિઝવાનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version