Site icon

Mohsin Naqvi: ઘૂંટણીયે આવ્યું પાકિસ્તાન! પીસીબી ચીફે માંગી ભારતની માફી, એશિયા કપ ટ્રોફી પર કહી આ વાત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં માફી માંગી; એશિયા કપ ૨૦૨૫ના ફાઇનલ મુકાબલા પછી ટ્રોફી લઈ જવા પર આપ્યું નિવેદન; સૂર્યકુમાર યાદવને પોતે આવીને ટ્રોફી લઈ જવા કહ્યું

Mohsin Naqvi ઘૂંટણીયે આવ્યું પાકિસ્તાન! પીસીબી ચીફે માંગી ભારતની માફી

Mohsin Naqvi ઘૂંટણીયે આવ્યું પાકિસ્તાન! પીસીબી ચીફે માંગી ભારતની માફી

News Continuous Bureau | Mumbai
Mohsin Naqvi પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ ભારતની માફી માંગી લીધી છે. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની બેઠકમાં કહ્યું કે, “આપણે હવે નવી શરૂઆત કરવી જોઈએ.” નકવી એશિયા કપ ૨૦૨૫ના ફાઇનલ મેચ પછી ટ્રોફી પોતાની સાથે લઈને જતા રહ્યા હતા. ભારતે આ મુકાબલામાં પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. નકવી અત્યાર સુધી અકડ બતાવી રહ્યા હતા, પરંતુ હવે નમ્યા છે. તેમણે ટ્રોફી પરત કરવાને લઈને પણ પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચો: UPI Security: સાયબર ગુનેગારો હવે નહીં કરી શકે છેતરપિંડી! યુપીઆઇ પર બંધ થયો આ વિકલ્પ

Join Our WhatsApp Community

નકવીએ ટ્રોફી પર શું કહ્યું?

મીડિયા રિપોર્ટ મુજબ નકવીએ એસીસીની બેઠકમાં કહ્યું, “જે થયું તે ન થવું જોઈતું હતું, પરંતુ હવે આપણે નવી પહેલ કરવી જોઈએ. સૂર્યકુમાર યાદવ પોતે આવીને ટ્રોફી લઈ જાય.”ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે કહ્યું, “માફી માંગી રહ્યા છે કે નથી માંગી રહ્યા, તે અલગ વાત છે. ટ્રોફી તેમની વ્યક્તિગત સંપત્તિ ન હતી, તે લઈ કેવી રીતે ગયા? આ તો એવું થઈ ગયું કે આઉટ થઈ ગયા તો બેટ અને બોલ લઈને જતા રહ્યા.”

Shahid Afridi: શાહિદ આફ્રિદીનો એશિયા કપ ઇન્ડિયા વિરુદ્ધ પાક પર ખુલાસો,ભારતે હરાવ્યા પછી પણ પ્લાન વિશે કહી દીધું બધું!
Abhishek Sharma: એશિયા કપ જીત બાદ અભિષેક શર્મા-શુભમન ગિલ એ આ રીતે કરી ઉજવણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Abhishek Sharma: ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ અભિષેક શર્માને ભેટમાં મળી અધધ આટલી મોંઘી કાર, કિંમત જાણીને તમારા ઊડી જશે હોશ
Suryakumar Yadav: દેશનો નેતા પોતે જ ફ્રન્ટ ફૂટ પર રમે છે, PM મોદી ના વખાણ માં સૂર્યકુમાર યાદવ એ કહી આવી વાત
Exit mobile version