Site icon

ભારતની દીકરીએ પેરા વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, પ્રાચી યાદવે મહિલા વીએલ2 200 મીટરમાં જીત્યો આ મેડલ… 

News Continuous Bureau | Mumbai 

ઈન્ડિયન પ્રીમિયર લીગના(Indian Premier League) રોમાંચમાં ભારત મગ્ન હતું ત્યારે ભારતની એક દીકરીએ ઈતિહાસ રચી દીધો.

Join Our WhatsApp Community

પેરા એથ્લેટ(Para athlete) પ્રાચી યાદવે(Prachi Yadav) પોલેન્ડના(Poland) પોન્ઝનાનમાં(Ponznan) રમાયેલ પેરા કેનો વર્લ્ડ કપની(Paracanoe World Cup ) મહિલા VL2 200 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે

પ્રાચીએ 1:04.71 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 

26 મેથી શરૂ થનારી અને રવિવારે સમાપ્ત થનારી સ્પર્ધામાં આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ સમાચાર પણ વાંચો :  IPL ક્રિકેટના ખેલાડીઓ થઈ ગયા માલામાલ.. ટીમની સાથે ખિલાડીઓ પર પણ ઈનામોનો વરસાદ … જાણો વિગતે..

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version