Site icon News Continuous Bureau | Mumbai

Paris Paralympic 2024: પેરિસ પેરાલિમ્પિક આજથી શરૂ, પીએમ મોદીએ ભાગ લઈ રહેલા ભારતીય એથ્લેટ્સનું મનોબળ વધાર્યું

Paris Paralympic 2024: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી હતી.

140 crore Indians wish our contingent at Paris Paralympics 2024 PM Shri Narendra Modi

140 crore Indians wish our contingent at Paris Paralympics 2024 PM Shri Narendra Modi

 News Continuous Bureau | Mumbai 

Paris Paralympic 2024: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી હતી. એથ્લેટ્સની હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે ઉત્સુક છે.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“140 કરોડ ભારતીયો પેરિસ #Paralympics 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. દરેક રમતવીરની હિંમત અને દ્રઢ સંકલ્પ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાનો સ્ત્રોત છે. દરેક જણ તેમની સફળતા માટે ઉત્સાહિત છે. #Cheer4Bharat”

આ સમાચાર પણ વાંચો:Realme 13 Pro : રીઅલમી 13 સ્માર્ટફોન સીરિઝ આજે લોન્ચ, આ સ્માર્ટફોનમાં શું હશે ખાસ? જાણો અહીં..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
India Wins Kabaddi Gold Medal ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ ધબકારા થંભાવી દે તેવી ફાઇનલમાં ઈરાનને હરાવી રચ્યો ઈતિહાસ!
Asian Games 2026 એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની શાનદાર સિદ્ધિ અનંત જીત સિંહ નરુકા અને પરિનાઝ ધાલીવાલે મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો!
Asian Games Badminton Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ સેમિફાઇનલમાં ચીન સામે ૩૧ થી સંઘર્ષપૂર્ણ હાર બાદ સંતોષ માનવો પડ્યો!
Exit mobile version