Site icon News Continuous Bureau | Mumbai

Pankaj Advani PM Modi: પંકજ અડવાણીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન 2024નું જીત્યું ટાઇટલ, PM મોદીએ તેમની આ સિદ્ધિની કરી પ્રશંસા.

Pankaj Advani PM Modi: વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન 2024નું બિરુદ પ્રાપ્ત કરવા પર પ્રધાનમંત્રીએ પંકજ અડવાણીની પ્રશંસા કરી

PM lauds Pankaj Advani on receiving title of World Billiards Champion 2024

PM lauds Pankaj Advani on receiving title of World Billiards Champion 2024

 News Continuous Bureau | Mumbai

Pankaj Advani PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2024માં બિલિયર્ડ્સ ચેમ્પિયનનું બિરૂદ પ્રાપ્ત કરવા પર પંકજ અડવાણીની અસાધારણ સિદ્ધિ તરીકે પ્રશંસા કરી હતી.  

Join Our WhatsApp Channel

Pankaj Advani PM Modi: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:

અસાધારણ ( World Billiards Championship 2024 ) સિદ્ધિ! તમને અભિનંદન. તમારું સમર્પણ, જુસ્સો અને પ્રતિબદ્ધતા ઉત્કૃષ્ટ છે. શ્રેષ્ઠતા શું છે તે તમે વારંવાર દર્શાવ્યું છે. તમારી સફળતા આગામી રમતવીરોને પણ પ્રેરણા આપતી રહેશે.@PankajAdvani247

આ સમાચાર પણ વાંચો :  PM Modi Bihar : PM મોદી આજે લેશે બિહારની મુલાકાત, 12,100 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Cockroach Janta Party। સોશિયલ મીડિયાના ૩ ધુરંધરો જેમના મીમ્સે મચાવ્યો હોબાળો! જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રવક્તાઓ વિશે
Malviya Nagar Hotel Fire। દિલ્હીના માલવીય નગરમાં ભીષણ અગ્નિકાંડ ૧૧ વિદેશીઓ સહિત ૨૧ લોકોના કરુણ મોત, ગેરકાયદે હોટલો સામે MCD ની મોટી કાર્યવાહી!
Muzaffarpur Hospital Fire| માનવતા મરી પરવારી! હોસ્પિટલમાં આગ લાગતા જ દર્દીઓને તડપતા છોડી ભાગ્યો સ્ટાફ; વાંચો કેવી રીતે બચ્યો લોકોનો જીવ
Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Exit mobile version