Site icon News Continuous Bureau | Mumbai

Men’s Hockey Junior Asia Cup 2024: ભારતીય પુરુષોની જુનિયર હોકી ટીમને મળી ઐતિહાસિક જીત.. જીત્યો ‘જુનિયર એશિયા કપ 2024’, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

Men's Hockey Junior Asia Cup 2024: પ્રધાનમંત્રીએ જુનિયર એશિયા કપ 2024 જીતવા બદલ ભારતીય પુરુષોની જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

News Continuous Bureau | Mumbai

Men’s Hockey Junior Asia Cup 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુનિયર એશિયા કપ 2024 જીતવા બદલ ભારતીય પુરૂષ જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.  

Join Our WhatsApp Channel

Men’s Hockey Junior Asia Cup 2024: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આપણા હોકી ચેમ્પિયન પર ગર્વ છે!

ભારતીય હોકી ( Indian Men’s Junior Hockey Team ) માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આપણી મેન્સ જુનિયર ટીમે જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેમની અજોડ કૌશલ્ય, તનતોડ મહેનત અને અવિશ્વસનીય ટીમ વર્કએ આ જીતએ રમતગમતના ગૌરવના ઇતિહાસમાં નામ નોંધાવી દીધું છે.

આ સમાચાર પણ વાંચો:  Hornbill Festival Nagaland : PM મોદીએ ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ના 25 વર્ષ પૂર્ણ થવા પર નાગાલેન્ડના લોકોને પાઠવ્યા અભિનંદન, CM નેફિયુ રિયોની પોસ્ટ શેર કરી કહી ‘આ’ વાત..

યુવા ચેમ્પિયનને ( Indian Hockey ) અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Karnataka Petrol Ethanol Blending કર્ણાટકમાં પેટ્રોલમાં ૩૧ ટકા એથનોલ હોવાના દાવાને ઓઇલ કંપનીઓએ નકાર્યો, ટેસ્ટિંગ પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Election Commission of India કેન્દ્રીય ચૂંટણી આયોગમાં મોટો ફેરબદલ IT વિભાગની જવાબદારી બદલાતા વિવાદો વચ્ચે આવ્યા નવા આદેશ
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Exit mobile version