Site icon

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2023માં ટેબલ ટેનિસ મહિલા સિંગલ – વર્ગ 4 ઇવેન્ટમાં ભાવિના પટેલ દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી.

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2023માં ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ - વર્ગ 4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Prime Minister appreciated the bronze medal won by Bhavina Patel in the Table Tennis Women's Singles - Class 4 event at the Asian Para Games 2023

Prime Minister appreciated the bronze medal won by Bhavina Patel in the Table Tennis Women's Singles - Class 4 event at the Asian Para Games 2023

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને ( Bhavina Patel ) ચીનના ( China ) હાંગઝોઉમાં ( Hangzhou ) એશિયન પેરા ગેમ્સ 2023માં ( Asian Para Games in 2023 ) ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ – વર્ગ 4 ઇવેન્ટમાં ( Table Tennis Women’s Singles – Class 4 event ) બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઉભરતા એથ્લેટ્સ માટે સાચી પ્રેરણા! ભાવિના પટેલને ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ – વર્ગ 4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેણીની અસાધારણ પ્રતિભા અને અડગ પ્રતિબદ્ધતાએ આપણા રાષ્ટ્રને અપાર ગૌરવ અપાવ્યું છે.”

આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં સુમિત એન્ટિલને ગોલ્ડ મેડલ અને વર્લ્ડ રેકોર્ડ માટે અભિનંદન પાઠવ્યા.

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version